data/gujarati/cpsAssets/international-53214116.json

Summary

Maintainability
Test Coverage
{
    "content": {
      "blocks": [
        {
          "altText": "ઇમારત",
          "copyrightHolder": "STEFANO BOERI ARCHITETTI",
          "height": 549,
          "href": "http://c.files.bbci.co.uk/136D5/production/_113137597_cb8c3f95-d1cc-4a72-9a5b-2f6dd4677329.jpg",
          "id": "113137597",
          "path": "/cpsprodpb/136D5/production/_113137597_cb8c3f95-d1cc-4a72-9a5b-2f6dd4677329.jpg",
          "positionHint": "full-width",
          "subType": "body",
          "type": "image",
          "width": 976
        },
        {
          "markupType": "plain_text",
          "role": "introduction",
          "text": "વસતીની દૃષ્ટિએ ચીન વિશ્વનો સૌથી મોટો દેશ છે. આર્થિક પ્રગતિમાં પણ તેને વિશ્વને પોતાનો પરચો આપ્યો છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "વસતીના પ્રમાણમાં મકાનોની પણ જરૂર છે, જેથી લોકો રહી શકે અને આર્થિક પ્રવૃત્તિઓ પણ સરળતાથી ચાલી શકે. ચીન આ ક્ષેત્રમાં વ્યાપકપણે કામ કરી રહ્યું છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "નિષ્ણાતો કહે છે કે આવનારા દાયકામાં, વિશ્વમાં જેટલી ઇમારતો બનશે તેમાંથી અડધી માત્ર ચીનમાં બનશે. પહેલાંથી જ ચીનમાં દર વર્ષે બે અબજ ચોરસ મીટર ફ્લોર સ્પેસ તૈયાર છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "જો મકાન એક માળનું હોય તો પણ તેમનો કુલ વિસ્તાર આખા લંડન જેટલો હશે. કાર્બનઉત્સર્જનની દૃષ્ટિએ આ એક બહુ મોટો આંકડો છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "વધતી આર્થિક પ્રવૃત્તિની સાથે ચીને ઇમારતોના બાંધકામમાં પણ વધારો કર્યો છે. આ ઇમારતોમાં ઊર્જાનો ઉપયોગ પણ વધ્યો છે, જે પર્યાવરણ માટે એક પડકાર છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "એક અબજ ટન કોલસાથી જેટલી ઊર્જા ઉત્પન્ન થાય તેટલી ઊર્જાનો ઉપયોગ ચીનના બાંધકામ ક્ષેત્રમાં 2001થી 2016ની વચ્ચે થયો છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "કાચા માલના સપ્લાયથી માંડીને ઇમારતના બાંધકામ સુધી જેટલી ઊર્જાનો ઉપયોગ થાય છે તે ચીનના કુલ કાર્બન ઉત્સર્જનનો પાંચમો ભાગ છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "આટલા મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન એ મનુષ્ય અને પર્યાવરણ બંને માટે ખતરાની ઘંટી સમાન છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "ચીનના લોકોએ પણ આ ભયનો અનુભવ કર્યો છે અને તેની કિંમત પણ ચૂકવી છે. આ કારણોસર મકાનો બનાવવા માટે નવી રીતો પર કામ કરવામાં આવી રહ્યું છે જેથી કાર્બનનું ઉત્સર્જન ઓછું થઈ શકે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "આ માટે અત્યાર સુધીની સૌથી સફળ રીત છે ઇમારતોને છોડથી ઢાંકી નાખવું.",
          "type": "paragraph"
        },
        {
          "altText": "line",
          "copyrightHolder": "BBC",
          "height": 2,
          "href": "http://c.files.bbci.co.uk/C593/production/_106297505_3fbf8c1c-f922-4179-bf82-504ee210e5fe.jpg",
          "id": "106297505",
          "path": "/cpsprodpb/C593/production/_106297505_3fbf8c1c-f922-4179-bf82-504ee210e5fe.jpg",
          "positionHint": "body-width",
          "subType": "body",
          "type": "image",
          "width": 464
        },
        {
          "markupType": "plain_text",
          "text": "ઇટાલીમાં પ્રથમ પ્રયોગ",
          "type": "crosshead"
        },
        {
          "altText": "ઇમારત",
          "copyrightHolder": "WINSUN",
          "height": 549,
          "href": "http://c.files.bbci.co.uk/AFAD/production/_113137944_74a06cf0-b1e2-402c-8b66-793be43a9ddc.jpg",
          "id": "113137944",
          "path": "/cpsprodpb/AFAD/production/_113137944_74a06cf0-b1e2-402c-8b66-793be43a9ddc.jpg",
          "positionHint": "full-width",
          "subType": "body",
          "type": "image",
          "width": 976
        },
        {
          "markupType": "plain_text",
          "text": "ઇટાલીના મિલાન શહેરમાં ઇટાલિયન આર્કિટેક્ટ સ્ટેફાનો બોરી દ્વારા સૌપ્રથમ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "હવે બોરીની ટીમ ચીનમાં પણ આ જ પ્રયોગ કરવા જઈ રહી છે. ચીનના નાનજિંગ શહેરમાં બે ગ્રીન ટાવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જે સંપૂર્ણ રીતે છોડથી ઢંકાયેલા હશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "2020ના અંત સુધીમાં બંને ઇમારત તૈયાર કરી નાખવાની યોજના હતી પણ કોવિડ-19 ના કારણે હવે કામ સમયસર પૂર્ણ થશે નહીં.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "બિલ્ડિંગના આગળથી વધેલા ભાગમાં 2500 પ્રકારના નાના છોડ, એક હજારથી વધુ વૃક્ષો અને અન્ય છોડ વાવવામાં આવશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "બિલ્ડિંગની આગળની દિવાલો પર વાવેતર થઈ શકે તે માટે નર્સરીમાં 600 પ્રકારનાં સ્થાનિક વૃક્ષો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. બિલ્ડિંગમાં વાવેતર થાય ત્યાં સુધીમાં તેમની લંબાઈ 6 થી 9 મીટરની થઈ જશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "આ વૃક્ષોનું વાવેતર કરતાં પહેલાં, તેમની ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે અને તેમને વિન્ડ-ટનલમાંથી પસાર કરવામાં આવશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "વિન્ડ-ટનલનાં પરિણામો મુજબ વૃક્ષોને મકાનના જુદા-જુદા માળ પર વાવવામાં આવશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "ચીનના ઘણા પ્રાંતોમાં નીતિઓ લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત ઊંચી ઇમારતોમાં હરિયાળી ફરજિયાત છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "દાખલા તરીકે, ઝેજિયાંગ પ્રાંતમાં સ્કાય ગાર્ડન બાલ્કનીઓ બનાવવામાં આવી છે.",
          "type": "paragraph"
        },
        {
          "altText": "line",
          "copyrightHolder": "BBC",
          "height": 2,
          "href": "http://c.files.bbci.co.uk/C593/production/_106297505_3fbf8c1c-f922-4179-bf82-504ee210e5fe.jpg",
          "id": "106297505",
          "path": "/cpsprodpb/C593/production/_106297505_3fbf8c1c-f922-4179-bf82-504ee210e5fe.jpg",
          "positionHint": "body-width",
          "subType": "body",
          "type": "image",
          "width": 464
        },
        {
          "markupType": "plain_text",
          "text": "આ એક બોનસ",
          "type": "crosshead"
        },
        {
          "altText": "ઇમારત",
          "copyrightHolder": "Reuters",
          "height": 549,
          "href": "http://c.files.bbci.co.uk/D6BD/production/_113137945_d9f6a853-e123-4cc9-9dee-0fc53987f30c.jpg",
          "id": "113137945",
          "path": "/cpsprodpb/D6BD/production/_113137945_d9f6a853-e123-4cc9-9dee-0fc53987f30c.jpg",
          "positionHint": "full-width",
          "subType": "body",
          "type": "image",
          "width": 976
        },
        {
          "markupType": "plain_text",
          "text": "કોઈ પણ મકાનને હરિયાળીથી સજ્જ બનાવવા માટે આયોજન કરવું જરૂરી છે અને વધતાં જતાં કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવાનો એક માત્ર રસ્તો પણ આ જ છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "જો ઇમારતોની બહાર હરિયાળી રાખવાનું વલણ લોકો અપનાવે તો ચીનના બાંધકામઉદ્યોગમાંથી કાર્બન ઉત્સર્જન ઘણી હદ સુધી ઘટાડી શકાશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "કેટલાક નિષ્ણાતો માને છે કે મકાન બનાવવા માટે વપરાતી સામગ્રીમાં પણ સુધારો કરવો પડશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "દાખલા તરીકે, માત્ર સિમેન્ટનો જ વિશ્વના કુલ કાર્બનઉત્સર્જનમાં 8 ટકા ફાળો છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "જો બાંધકામ સામગ્રીને રિસાઇકલ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં કાર્બનઉત્સર્જન ઘટાડી શકાય.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "આ દિશામાં, ચીનની વિન્સન કંપનીએ કામ શરૂ કર્યું છે. આ કાર્ય માટે, આ કંપની 3-ડી તકનીકનો આશરો લઈ રહી છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "નવી ઇમારત બનાવવા માટે બેકાર થયેલી વસ્તુઓને રિસાઇકલ કરીને વાપરવાને બદલે, જે વસ્તુઓ પહેલાંથી અસ્તિત્વમાં છે તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "ગ્રીન આર્કિટૅક્ચર ડિઝાઇન ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર લુ હેંગ કંઈક આવું જ કરી રહ્યા છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "તેમને એક જૂની ફેક્ટરીના જૂના કાંચ અને સિમેન્ટના ટુકડાની મદદથી પોતાના માટે એક નવો કૉરિડોર તૈયાર કર્યો છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "તેમણે કૉરિડોરની આજુબાજુમાં પડદાની દિવાલો બનાવી છે જે બહારની ગરમ હવાને પ્રવેશવા દેતી નથી અને અંદરનું તાપમાન નિયંત્રિત રાખે છે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "લ્યુ કહે છે કે 3ડી પ્રિન્ટિંગ આ કાર્યમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આનાથી મજૂરી અને સામગ્રી બંનેની બચત થશે.",
          "type": "paragraph"
        },
        {
          "altText": "ચીન",
          "copyrightHolder": "Alamy",
          "height": 549,
          "href": "http://c.files.bbci.co.uk/124DD/production/_113137947_b89a138f-937a-4bfe-9d27-56e87f526ca3.jpg",
          "id": "113137947",
          "path": "/cpsprodpb/124DD/production/_113137947_b89a138f-937a-4bfe-9d27-56e87f526ca3.jpg",
          "positionHint": "full-width",
          "subType": "body",
          "type": "image",
          "width": 976
        },
        {
          "markupType": "plain_text",
          "text": "ચીનમાં એવી પણ બિલ્ડિંગો બનાવવાનું કામ થઈ રહ્યું છે, જેને કોઈ પણ યાંત્રિક માધ્યમ વિના ઠંડી અથવા ગરમ રાખી શકાય.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "સૌપ્રથમ તેનો ઉપયોગ 2005માં બેઇજિંગની પેકિંગ યુનિવર્સિટીની બિલ્ડિંગમાં થયો હતો.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "આ બિલ્ડિંગના કૉરિડોર એવી રીતે બનાવવામાં આવ્યા છે કે શિયાળામાં તે ગરમ રહે અને ઉનાળામાં ઠંડક અનુભવાય, સાથે-સાથે કુદરતી પ્રકાશ પણ વિપુલ પ્રમાણમાં મળી રહે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "અહીં વીજળીનો વપરાશ નહિવત્ છે. વર્ગખંડમાં વીજળી સિસ્ટમ પણ એવી રીતે વિકસિત કરવામાં આવી છે કે લોકોની હાજરીમાં જ લાઇટો ચાલુ થાય.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "આર્કિટૅક્ચરક્ષેત્રના લોકોને આશા છે કે જે રીતે ઇમારતો માટે નવી ડિઝાઇન બનાવવામાં આવી રહી છે તે ખૂબ જ સ્થિર છે અને ચીની સરકાર તેમને આગળ વધવામાં મદદ કરશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "2018 સુધીમાં, ચીનમાં 10,000થી વધુ ગ્રીન પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. 2017માં, ચીને નિર્ણય લીધો હતો કે 2020 સુધીમાં નિર્માણ થયેલી 50% ઇમારતો 'ગ્રીન ઇમારતો' હશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "ચીનમાં શહેરી વિકાસનો દર ઝડપી છે. તેથી અહીં પરિવર્તનની ગતિ પણ ઝડપી હશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "જો આ દાયકામાં વિશ્વમાં કુલ ઇમારતોનો અડધો ભાગ ચીનમાં બાંધવામાં આવે તો આ નવી પદ્ધતિઓ મોટું પરિવર્તન લાવશે.",
          "type": "paragraph"
        },
        {
          "markupType": "plain_text",
          "text": "જો ચીન તેની 50 ટકા ઇમારતોને લીલોતરીથી ભરી નાખે તો વિશ્વના કુલ કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો આવશે.",
          "type": "paragraph"
        },
        {
          "altText": "line",
          "copyrightHolder": "BBC",
          "height": 2,
          "href": "http://c.files.bbci.co.uk/C593/production/_106297505_3fbf8c1c-f922-4179-bf82-504ee210e5fe.jpg",
          "id": "106297505",
          "path": "/cpsprodpb/C593/production/_106297505_3fbf8c1c-f922-4179-bf82-504ee210e5fe.jpg",
          "positionHint": "body-width",
          "subType": "body",
          "type": "image",
          "width": 464
        },
        {
          "altText": "કોરોના વાઇરસ ફર્નિચર",
          "copyrightHolder": "BBC",
          "height": 113,
          "href": "http://c.files.bbci.co.uk/2A8A/production/_113109801_bannernew.png",
          "id": "113109801",
          "path": "/cpsprodpb/2A8A/production/_113109801_bannernew.png",
          "positionHint": "full-width",
          "subType": "body",
          "type": "image",
          "width": 976
        },
        {
          "items": [
            {
              "markupType": "candy_xml",
              "meta": [
                {
                  "headlines": {
                    "headline": "કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ",
                    "overtyped": "કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ ",
                    "shortHeadline": "કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ"
                  },
                  "id": "urn:bbc:ares::asset:gujarati/international-53066811",
                  "language": "gu",
                  "locators": {
                    "href": "http://www.bbc.com/gujarati/international-53066811"
                  },
                  "passport": {
                    "category": {
                      "categoryId": "",
                      "categoryName": ""
                    },
                    "taggings": []
                  },
                  "summary": "ડૅક્સામૅથાસન નામની સસ્તી અને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ દવા ગંભીર બીમાર દરદીઓનો જીવ બચાવી શકે છે.",
                  "timestamp": 1592315477000,
                  "type": "cps"
                }
              ],
              "text": "<itemMeta>gujarati/international-53066811</itemMeta>",
              "type": "listItem"
            },
            {
              "markupType": "candy_xml",
              "meta": [
                {
                  "headlines": {
                    "headline": "કોરોના વાઇરસ : લક્ષણો જણાય તો શું કરશો અને કેવી રીતે બચશો?",
                    "overtyped": "કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?",
                    "shortHeadline": "કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?"
                  },
                  "id": "urn:bbc:ares::asset:gujarati/international-51833748",
                  "language": "gu",
                  "locators": {
                    "href": "http://www.bbc.com/gujarati/international-51833748"
                  },
                  "passport": {
                    "category": {
                      "categoryId": "http://www.bbc.co.uk/ontologies/applicationlogic-news/News",
                      "categoryName": "News"
                    },
                    "taggings": []
                  },
                  "summary": "કોરોના વાઇરસના સંક્રમણથી કેવી રીતે બચવું તે અમે આપને જણાવી રહ્યા છીએ.",
                  "timestamp": 1593355569000,
                  "type": "cps"
                }
              ],
              "text": "<itemMeta>gujarati/international-51833748</itemMeta>",
              "type": "listItem"
            },
            {
              "markupType": "candy_xml",
              "meta": [
                {
                  "headlines": {
                    "headline": "કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?",
                    "overtyped": "કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?",
                    "shortHeadline": "કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?"
                  },
                  "id": "urn:bbc:ares::asset:gujarati/international-52039732",
                  "language": "gu",
                  "locators": {
                    "href": "http://www.bbc.com/gujarati/international-52039732"
                  },
                  "passport": {
                    "category": {
                      "categoryId": "http://www.bbc.co.uk/ontologies/applicationlogic-news/Explainer",
                      "categoryName": "Explainer"
                    },
                    "taggings": []
                  },
                  "summary": "યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના વાઇરોલોજિસ્ટોએ Sars-CoV-2 પર પ્રારંભિક પરીક્ષણ કર્યું છે.",
                  "timestamp": 1587711931000,
                  "type": "cps"
                }
              ],
              "text": "<itemMeta>gujarati/international-52039732</itemMeta>",
              "type": "listItem"
            },
            {
              "markupType": "candy_xml",
              "meta": [
                {
                  "headlines": {
                    "headline": "કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?",
                    "overtyped": "કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?",
                    "shortHeadline": "કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?"
                  },
                  "id": "urn:bbc:ares::asset:gujarati/india-53036498",
                  "language": "gu",
                  "locators": {
                    "href": "http://www.bbc.com/gujarati/india-53036498"
                  },
                  "passport": {
                    "category": {
                      "categoryId": "http://www.bbc.co.uk/ontologies/applicationlogic-news/News",
                      "categoryName": "News"
                    },
                    "taggings": []
                  },
                  "summary": "કોરોનાના કેસ સતત વધતાં કેટલાંક રાજ્યોમાં સ્થિતિ ગંભીર બને તેવું અનુમાન છે.",
                  "timestamp": 1592064333000,
                  "type": "cps"
                }
              ],
              "text": "<itemMeta>gujarati/india-53036498</itemMeta>",
              "type": "listItem"
            },
            {
              "markupType": "candy_xml",
              "meta": [
                {
                  "headlines": {
                    "headline": "કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?",
                    "overtyped": "કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?",
                    "shortHeadline": "કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?"
                  },
                  "id": "urn:bbc:ares::asset:gujarati/international-51649657",
                  "language": "gu",
                  "locators": {
                    "href": "http://www.bbc.com/gujarati/international-51649657"
                  },
                  "passport": {
                    "category": {
                      "categoryId": "http://www.bbc.co.uk/ontologies/applicationlogic-news/News",
                      "categoryName": "News"
                    },
                    "taggings": []
                  },
                  "summary": "કોરોના વાઇરસ પ્રાણીમાંથી મનુષ્યના શરીરમાં કેવી રીતે ઘૂસી ગયો તે જાણવામાં વિજ્ઞાનીઓ મૂંઝાયા",
                  "timestamp": 1587524587000,
                  "type": "cps"
                }
              ],
              "text": "<itemMeta>gujarati/international-51649657</itemMeta>",
              "type": "listItem"
            }
          ],
          "numbered": false,
          "type": "list"
        },
        {
          "altText": "લાઇન",
          "copyrightHolder": "BBC",
          "height": 3,
          "href": "http://c.files.bbci.co.uk/D32F/production/_103936045_redlinenew.jpg",
          "id": "103936045",
          "path": "/cpsprodpb/D32F/production/_103936045_redlinenew.jpg",
          "positionHint": "full-width",
          "subType": "body",
          "type": "image",
          "width": 976
        },
        {
          "embed": {
            "fallback_image": {
              "alt_text": "YouTube post by BBC News Gujarati: Economy ને બચાવવા માટે Modi Government પાસે કયા વિકલ્પો છે?",
              "fallback_image_height": 269,
              "fallback_image_width": 500
            },
            "oembed": {
              "author_name": "BBC News Gujarati",
              "author_url": "https://www.youtube.com/channel/UCYUPBf8y9ggcnpBxCKZteHA",
              "height": 270,
              "html": "<iframe width=\"480\" height=\"270\" src=\"https://www.youtube.com/embed/xZXk3VsnBPw?feature=oembed\" frameborder=\"0\" allow=\"accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture\" allowfullscreen></iframe>",
              "provider_name": "YouTube",
              "provider_url": "https://www.youtube.com/",
              "thumbnail_height": 360,
              "thumbnail_url": "https://i.ytimg.com/vi/xZXk3VsnBPw/hqdefault.jpg",
              "thumbnail_width": 480,
              "title": "Economy ને બચાવવા માટે Modi Government પાસે કયા વિકલ્પો છે?",
              "version": "1.0",
              "width": 480
            }
          },
          "href": "https://www.youtube.com/watch?v=xZXk3VsnBPw",
          "id": "xZXk3VsnBPw",
          "source": "youtube",
          "type": "social_embed"
        },
        {
          "markupType": "candy_xml",
          "text": "<bold><italic>તમે અમને </italic></bold><link><caption>ફેસબુક</caption><url href=\"https://www.facebook.com/BBCnewsGujarati/\" platform=\"highweb\"/></link><bold><italic>, </italic></bold><link><caption>ઇન્સ્ટાગ્રામ</caption><url href=\"https://www.instagram.com/bbcnewsgujarati/\" platform=\"highweb\"/></link><bold><italic>, </italic></bold><link><caption>યૂટ્યૂબ</caption><url href=\"https://www.youtube.com/channel/UCYUPBf8y9ggcnpBxCKZteHA\" platform=\"highweb\"/></link><bold><italic> અને </italic></bold><link><caption>ટ્વિટર</caption><url href=\"https://twitter.com/bbcnewsgujarati\" platform=\"highweb\"/></link><bold><italic> પર ફોલો કરી શકો છો</italic></bold>",
          "type": "paragraph"
        }
      ]
    },
    "metadata": {
      "analyticsLabels": {
        "counterName": "gujarati.international.story.53214116.page",
        "cps_asset_id": "53214116",
        "cps_asset_type": "sty"
      },
      "atiAnalytics": {
        "producerId": "50",
        "producerName": "GUJARATI"
      },
      "blockTypes": [
        "image",
        "paragraph",
        "crosshead",
        "list",
        "social_embed"
      ],
      "createdBy": "gujarati-v6",
      "firstPublished": 1593619539000,
      "id": "urn:bbc:ares::asset:gujarati/international-53214116",
      "includeComments": false,
      "language": "gu",
      "lastPublished": 1593619539000,
      "lastUpdated": 1593653044470,
      "locators": {
        "assetId": "53214116",
        "assetUri": "/gujarati/international-53214116",
        "cpsUrn": "urn:bbc:content:assetUri:gujarati/international-53214116",
        "curie": "http://www.bbc.co.uk/asset/6db88ea2-e430-4d85-b04e-18b9840ef1fe"
      },
      "options": {
        "allowAdvertising": true,
        "allowDateStamp": true,
        "allowHeadline": true,
        "allowPrintingSharingLinks": true,
        "allowRelatedStoriesBox": true,
        "allowRightHandSide": true,
        "hasContentWarning": false,
        "hasNewsTracker": false,
        "includeComments": false,
        "isBreakingNews": false,
        "isFactCheck": false,
        "isIgorSeoTagsEnabled": false,
        "isKeyContent": false,
        "suitableForSyndication": true
      },
      "passport": {
        "campaigns": [
          {
            "campaignId": "5a988e3139461b000e9dabf9",
            "campaignName": "WS - Divert me"
          }
        ],
        "category": {
          "categoryId": "http://www.bbc.co.uk/ontologies/applicationlogic-news/Feature",
          "categoryName": "Feature"
        },
        "taggings": []
      },
      "tags": {
        "about": [
          {
            "curationList": [
              {
                "curationId": "a0666a5a-1f63-4d00-8661-91958ddb3796",
                "curationType": "vivo-stream"
              }
            ],
            "thingEnglishLabel": "Environment",
            "thingId": "0f37fb35-7f9e-4e49-b189-9d7f1d6fb11f",
            "thingLabel": "પર્યાવરણ",
            "thingSameAs": [
              "http://www.wikidata.org/entity/Q43619",
              "http://dbpedia.org/resource/Natural_environment"
            ],
            "thingType": [
              "core:Theme",
              "tagging:TagConcept",
              "core:Thing"
            ],
            "thingUri": "http://www.bbc.co.uk/things/0f37fb35-7f9e-4e49-b189-9d7f1d6fb11f#id",
            "topicId": "c404vn5vvygt",
            "topicName": "પર્યાવરણ"
          },
          {
            "curationList": [
              {
                "curationId": "90693c05-e5fb-4a88-bad9-0da0d4455b42",
                "curationType": "vivo-stream"
              }
            ],
            "thingEnglishLabel": "Air pollution",
            "thingId": "0e6837e4-b06b-4574-96da-ebf5957d8a6d",
            "thingLabel": "હવા પ્રદૂષણ",
            "thingSameAs": [
              "http://www.wikidata.org/entity/Q131123",
              "http://dbpedia.org/resource/Air_pollution"
            ],
            "thingType": [
              "core:Theme",
              "core:Thing",
              "tagging:TagConcept"
            ],
            "thingUri": "http://www.bbc.co.uk/things/0e6837e4-b06b-4574-96da-ebf5957d8a6d#id",
            "topicId": "cr50yk7yrgzt",
            "topicName": "હવા પ્રદૂષણ"
          },
          {
            "curationList": [
              {
                "curationId": "9c944a52-613c-493b-918d-7aeed9af5a48",
                "curationType": "vivo-stream"
              }
            ],
            "thingEnglishLabel": "Pollution",
            "thingId": "5ae1f167-989d-425a-9232-3de98c086575",
            "thingLabel": "પ્રદૂષણ",
            "thingSameAs": [
              "http://dbpedia.org/resource/Pollution"
            ],
            "thingType": [
              "core:Theme",
              "tagging:TagConcept",
              "core:Thing"
            ],
            "thingUri": "http://www.bbc.co.uk/things/5ae1f167-989d-425a-9232-3de98c086575#id",
            "topicId": "c5qvpx88q9pt",
            "topicName": "પ્રદૂષણ"
          },
          {
            "curationList": [
              {
                "curationId": "b39e0e93-bc2e-42cb-bfb2-5b230517de53",
                "curationType": "vivo-stream"
              }
            ],
            "thingEnglishLabel": "Climate change",
            "thingId": "e6369e45-f838-49cc-b5ac-857ed182e549",
            "thingLabel": "આબોહવા પરિવર્તન / ક્લાઈમેટ ચેન્જ",
            "thingSameAs": [
              "http://www.wikidata.org/entity/Q125928",
              "http://dbpedia.org/resource/Climate_change"
            ],
            "thingType": [
              "tagging:TagConcept",
              "core:Thing",
              "core:Event"
            ],
            "thingUri": "http://www.bbc.co.uk/things/e6369e45-f838-49cc-b5ac-857ed182e549#id",
            "topicId": "cr50yk7kyjgt",
            "topicName": "આબોહવા પરિવર્તન / ક્લાઈમેટ ચેન્જ"
          },
          {
            "curationList": [
              {
                "curationId": "5468b2e4-b0e3-43b1-a267-c03782fe99e0",
                "curationType": "vivo-stream"
              }
            ],
            "thingEnglishLabel": "China",
            "thingId": "6892384e-1966-4c03-9ce3-f694a8f9f69e",
            "thingLabel": "ચીન",
            "thingSameAs": [
              "http://sws.geonames.org/1814991/",
              "http://dbpedia.org/resource/China",
              "http://www.wikidata.org/entity/Q148"
            ],
            "thingType": [
              "core:Thing",
              "tagging:TagConcept",
              "core:Place"
            ],
            "thingUri": "http://www.bbc.co.uk/things/6892384e-1966-4c03-9ce3-f694a8f9f69e#id",
            "topicId": "cwr9j823krjt",
            "topicName": "ચીન"
          }
        ]
      },
      "timestamp": 1593619539000,
      "type": "STY",
      "version": "v1.3.2"
    },
    "promo": {
      "headlines": {
        "headline": "ચીન દર વર્ષે એક નવું 'શહેર' કેમ બનાવી રહ્યું છે?",
        "shortHeadline": "ચીન દર વર્ષે એક નવું 'શહેર' કેમ બનાવી રહ્યું છે?"
      },
      "id": "urn:bbc:ares::asset:gujarati/international-53214116",
      "indexImage": {
        "altText": "ઇમારત",
        "copyrightHolder": "Reuters",
        "height": 549,
        "href": "http://c.files.bbci.co.uk/FDCD/production/_113137946_d9f6a853-e123-4cc9-9dee-0fc53987f30c.jpg",
        "id": "113137946",
        "path": "/cpsprodpb/FDCD/production/_113137946_d9f6a853-e123-4cc9-9dee-0fc53987f30c.jpg",
        "subType": "index",
        "type": "image",
        "width": 976
      },
      "language": "gu",
      "locators": {
        "assetId": "53214116",
        "assetUri": "/gujarati/international-53214116",
        "cpsUrn": "urn:bbc:content:assetUri:gujarati/international-53214116",
        "curie": "http://www.bbc.co.uk/asset/6db88ea2-e430-4d85-b04e-18b9840ef1fe"
      },
      "passport": {
        "campaigns": [
          {
            "campaignId": "5a988e3139461b000e9dabf9",
            "campaignName": "WS - Divert me"
          }
        ],
        "category": {
          "categoryId": "http://www.bbc.co.uk/ontologies/applicationlogic-news/Feature",
          "categoryName": "Feature"
        },
        "taggings": []
      },
      "summary": "આવનારા દાયકામાં, વિશ્વમાં જેટલી ઇમારતો બનશે તેમાંથી અડધી માત્ર ચીનમાં બનશે.",
      "timestamp": 1593619539000,
      "type": "cps"
    },
    "relatedContent": {
      "groups": [
        {
          "promos": [
            {
              "cpsType": "STY",
              "headlines": {
                "headline": "એ 'લાલ કિતાબ', જેમાં છુપાયેલું છે ચીનના નેતાઓની તાકાતનું રહસ્ય",
                "shortHeadline": "એ 'લાલ કિતાબ', જેમાં છુપાયેલું છે ચીનના નેતાઓની તાકાતનું રહસ્ય"
              },
              "id": "urn:bbc:ares::asset:gujarati/international-53195217",
              "indexImage": {
                "altText": "ધ લિટલ રેડ બુક",
                "caption": "ધ લિટલ રેડ બુક",
                "copyrightHolder": "Alamy",
                "height": 549,
                "href": "http://c.files.bbci.co.uk/5C8A/production/_113109632_c26125dc-fb3d-4563-9c0a-2e1a3f51a392.jpg",
                "id": "113109632",
                "path": "/cpsprodpb/5C8A/production/_113109632_c26125dc-fb3d-4563-9c0a-2e1a3f51a392.jpg",
                "subType": "index",
                "type": "image",
                "width": 976
              },
              "language": "gu",
              "locators": {
                "assetUri": "/gujarati/international-53195217",
                "cpsUrn": "urn:bbc:content:assetUri:/gujarati/international-53195217"
              },
              "summary": "પાંચ દાયકામાં ચીનના સરકારી તંત્ર અને પ્રચારનું સ્વરૂપ બદલાઈ ગયું.",
              "timestamp": 1593227184000,
              "type": "cps"
            },
            {
              "cpsType": "STY",
              "headlines": {
                "headline": "ભારત-ચીન સીમાવિવાદ : 'મારી પિસ્તોલની ગોળી ચીની સૈનિકની ડાબી આંખની ઉપર વાગી'",
                "shortHeadline": "'મારી પિસ્તોલની ગોળી ચીની સૈનિકની ડાબી આંખની ઉપર વાગી'"
              },
              "id": "urn:bbc:ares::asset:gujarati/india-53082586",
              "indexImage": {
                "altText": "ચીન",
                "copyrightHolder": "BBC",
                "height": 549,
                "href": "http://c.files.bbci.co.uk/FFCD/production/_112958456_china-bbc.jpg",
                "id": "112958456",
                "path": "/cpsprodpb/FFCD/production/_112958456_china-bbc.jpg",
                "subType": "index",
                "type": "image",
                "width": 976
              },
              "language": "gu",
              "locators": {
                "assetUri": "/gujarati/india-53082586",
                "cpsUrn": "urn:bbc:content:assetUri:/gujarati/india-53082586"
              },
              "summary": "ચીનના યુદ્ધકેદી રહેલા મેજર જનરલ કે કે તિવારીએ બીબીસીને સંભળાવી પોતાના સંઘર્ષની કહાણી.",
              "timestamp": 1592450643000,
              "type": "cps"
            }
          ],
          "type": "see-alsos"
        }
      ],
      "section": {
        "name": "આંતરરાષ્ટ્રીય",
        "subType": "index",
        "type": "simple",
        "uri": "/gujarati/international"
      },
      "site": {
        "name": "BBC ગુજરાતી",
        "subType": "site",
        "type": "simple",
        "uri": "/gujarati"
      }
    }
  }